કોહલીએ વન-ડેમાં 54મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો January 20, 2026 Category: Blog ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર બેટિંગ કરીને કારકિર્દીની 54મી વનડે સદી ફટકારી હતી અને ઘણા રેકોર્ડ તોડ્યાં હતાં.