નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં January 20, 2026 Category: Blog ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા નીતિન નવીને મંગળવારે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. દિલ્હીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદભાર સંભળ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં.